2GB ફ્રી ડેટા

📱રિલાયન્સ Jio ગ્રાહકોને આપી રહી છે 2GB ફ્રી ડેટા, તમને મળ્યો....✌



નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના પ્રીપેઈડ ગ્રાહકોને મફત રોજ 2GB ડેટા આપી રહી છે. જિયો ડેટા પેક અંતર્ગત મળનારો આ 2GB એક્સ્ટ્રા ડેટા યુઝર્સને હાલના પ્લાનથી અલગ આપવામાં આવી રહ્યો છે. એટલે કે જો તમારો રોજનો પ્લાન 1.5 જીબી ડેટાવાળો છે તો ફ્રી 2જીબી વધારનો ડેટા મળવા પર તમે એક દિવસમાં કુલ 3.5જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છો. કેટલાક યુઝર્સને 27 એપ્રિલથી તો કેટલાકને 28 એપ્રિલથી આ ડેટા મળી રહ્યો છે.



 રીતે ચેક કરો તમને 2GB ફ્રી ડેટા મળ્યો કે નહીં?


1.તેની જાણકારી માટે તમારે ફોનમાં MyJio એપ હોવી જોઈએ.

2.સૌથી પહેલા MyJio એપ ઓપન કરો.
3.થોડું નીચે જવા પર તમને પ્લાનની ડિટેઈલ જોવા મળશે.
4.ઉદાહરણ તરીકે ફોટોમાં 199 રૂપિયા પ્લાન લખેલો આવે છે.
5.પ્લાનની નીચે લખેલા View Details ઓપ્શનમાં જાઓ.


અહીં તમને Current Planની સમગ્ર ડિટેઈલ, જેમ કે એમએમએસ, ડેટા,કોલિંગ મિનિટ્સની જાણકારી મળશે. જો તમને ફ્રી ડેટા મળી રહ્યો હશે તો વર્તમાન પ્લાનની ઠીક નીચે Jio Data Pack લખેલું હશે.આ પેકમાં 2GB/Day લખ્યું હશે.તેનો મતલબ છે કે તમને આજે વધારાનો 2જીબી ડેટા મળ્યો છે.


















Comments